37 તઈ એણે એને કીધુ કે, “પરભુ, તારા પરમેશ્વર ઉપર, તું તારા પુરા હૃદયથી અને તારા પુરા જીવથી અને તારા પુરા મનથી પ્રેમ કર.”