34 પણ જઈ ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, એણે સદુકી ટોળાના લોકોના મોઢા બંધ કરયા છે, તઈ તેઓ ભેગા થયાં.