Bible and Study - BibliaTodo
Bibles, commentaries, dictionary, free reading plans, and more...
5.0★★★★★
7 તઈ હેરોદ રાજાએ ઈ જનમેલા બાળકની ઉમર જાણવા હાટુ બુદ્ધિશાળી માણસો જેવો તારાઓ વિષે જાણનારાઓને ખાનગીમાં બોલાવા અને તેઓને પૂછું કે, તારો ક્યાં વખત પેલા દેખાણો.