3 હવારે તમે કયો છો કે, આજ વાવાઝોડું આયશે, કેમ કે, આભ રતુમડું અને અંધારેલું છે; તમે આભનું રૂપ પારખી જાણો ખરા પણ વખતની નિશાની તમે પારખી હકતા નથી?