1 અને ફરોશી ટોળાના લોકોએ અને સદુકી ટોળાના લોકો ઈસુની પાહે આવીને પારખવા હાટુ એણે કીધુ કે, “અમને સ્વર્ગની સમત્કારી નિશાની દેખાડ.”