1 ઈસુએ બાર ચેલાઓને પોતાની પાહે બોલાવીને મેલી આત્માઓને કાઢવાનો, અને હરેક જાતનો રોગ અને હરેક જાતના દુખો મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.