61 એક બીજાએ હોતન કીધું કે, “પરભુ, હું તારી વાહે આવય; પણ પેલા જેઓ મારા ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા દયો.”