43 તઈ એના ચેલાઓ અને બધાય લોકો પરમેશ્વરનાં મહાપરાક્રમથી નવાય પામ્યા, પણ જઈ તેઓ બધાય ઈ કામોથી જે ઈ કરતો હતો, નવાય પામ્યા હતા.