Online Bible

- Advertisements -




લૂકની સુવાર્તા 8:24 - કોલી નવો કરાર

24 તેઓએ એની પાહે આવીને એને જગાડીને કીધુ કે, “પરભુ હે પરભુ! અમારો નાશ થાય છે,” પછી ઈસુએ ઉઠીને વાવાઝોડું અને પાણીના મોજાને ધમકાવ્યા એટલે તેઓ બંધ થયા અને શાંતિ થય ગય,

See the chapter Copy




લૂકની સુવાર્તા 8:24

Follow us:

Advertisements


Advertisements