49 તઈ ઈસુની હારે જેઓ ખાવા બેઠા હતાં, તેઓ પોતાના મનમાં વિસારવા લાગા કે, “આ કોણ છે કે, જે પાપોને હોતન માફ કરે છે?”