Bible and Study - BibliaTodo
Bibles, commentaries, dictionary, free reading plans, and more...
5.0★★★★★
41 તઈ ઈસુએ આ દાખલો કીધો કે, “એક સાવકારને બે દેવાદાર હતાં, એકને પાનસો દીનાર પાનસો દિવસોની મજુરી અને બીજાને પસાસ દીનાર પસાસ દિવસની મજુરીનું લેણું હતું.