11 યોહાને તેઓને જવાબ દીધો કે, જેની પાહે બે બુસટ હોય, અને જેની પાહે એકય નથી એને એક આપે અને જેની પાહે ખાવાનું હોય ઈ હોતન એમ જ કરે.