45 ન્યા સુરજનું અંજવાળું નોતું. અને મંદિરની અંદર પવિત્ર જગ્યામાં જાડો પડદો લટકાયેલો હતો, જે બધાય લોકોને પરમેશ્વરની હાજરીમાં જાવાથી રોકતો હતો, ઈ ઉપરથી નીસે હુધી બે ભાગ થયને ફાટી ગયો.