67 “શું તુ મસીહ છે, તો ઈ અમને કય દે!” અને ઈસુએ તેઓને કીધું કે, “જો હું તમને કય દવ, તો તમે મારી ઉપર વિશ્વાસ કરવાના નથી.