60 પણ પિતરે એને કીધું કે, “અરે ભાઈ હું નથી જાણતો કે, તુ શું કેય છે” ઈ બોલતો હતો અને તરત જ કુકડો બોલ્યો.