40 તઈ ઈસુ ઉભો રયો, અને આજ્ઞા કરી કે, પેલા આંધળા માણસને મારી પાહે લાવો! જઈ આંધળો માણસ એની પાહે આવ્યો તઈ ઈસુએ એને પુછયું કે,