29 તઈ ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, જેણે પરમેશ્વરનાં રાજ્ય હાટુ પોતાનું ઘર, પોતાની બાયડી, ભાઈઓ, માં બાપ, બાળકો મુકી દીધા છે.