9 અને જઈ એને ખોવાયેલો સિક્કો મળે છે, તઈ ઈ એની બેનપણીઓ અને પાડોશીને ભેગી કરીને કેહે કે, મારી હારે આનંદ કરો, કારણ કે, મને મારો ખોવાયેલો સિક્કો જડી ગયો છે.