Online Bible

- Advertisements -




લૂકની સુવાર્તા 13:1 - કોલી નવો કરાર

1 ઈ વખતે કેટલાય લોકોએ ઈસુને ગાલીલ જિલ્લાના લોકો વિષે કીધું જેઓની સિપાયોએ યરુશાલેમમાં હત્યા કરી નાખી હતી. રોમના રાજા પિલાતે જઈ તેઓ મંદિરમાં બલિદાન કરતાં હતાં, તઈ એને મારી નાખવા હાટુ સિપાયોને હુકમ દીધો હતો.

See the chapter Copy




લૂકની સુવાર્તા 13:1

Follow us:

Advertisements


Advertisements