4 પછી ઈસુએ માણસોને કીધું કે, હું તમને કવ છું કે, જે મારા મિત્રો છે, લોકોથી બીવમાં, લોકો દેહને મારી હકશે, પણ તમારા આત્માને નાશ નથી કરી હકતા.