Online Bible

- Advertisements -




હિબ્રૂઓને પત્ર 9:11 - કોલી નવો કરાર

11 પણ હવે મસીહ પ્રમુખ યાજકની જેમ આવ્યો જે નવા કરારની બધીય હારી વસ્તુઓ આપે છે. એણે એવા મહાન અને સિદ્ધ મહાપવિત્ર જગ્યામાં પ્રવેશ કરયો છે, જે લોકોએ બનાવ્યુ નથી અને જે આ પૃથ્વીનો નથી.

See the chapter Copy




હિબ્રૂઓને પત્ર 9:11

Follow us:

Advertisements


Advertisements