17 કોણે પરમેશ્વરને સ્યાલી વરહ હુધી ગુસ્સે કરયા? તેઓ ઈઝરાયલનાં લોકો હતા, જેઓએ પાપ કરયુ અને તેઓ વગડામાં જ મરી ગયા.