8 જઈ તેઓએ કીધું કે, “વેદી ઉપર બલિદાનો સડાવો, જનાવારોના દેહના દહનથી કે, પાપ આઘા કરવા હાટુ કરાતા બલિદાનોથી તમે રાજી થાતા નથી.” આ બધાય બલિદાનો નિયમ પરમાણે સડાવામાં આવતાં હતાં, તોય તેઓએ એમ કીધું.