Online Bible

- Advertisements -




કલોસ્સીઓને પત્ર 2:7 - કોલી નવો કરાર

7 મસીહમા તમારો વિશ્વાસ એક ઝાડવાના મુળયાની જેમ ઉડા વધતા જાય અને એક મજબુત પાયાની ઉપર બનાવે ઘરની જેમ હોય. જેમ તમને શિખવાડયુ છે એમ જ વિશ્વાસમા મજબુત થાતા જાવ અને વધારેને વધારે આભાર માનતા રયો.

See the chapter Copy




કલોસ્સીઓને પત્ર 2:7

Follow us:

Advertisements


Advertisements