Online Bible

- Advertisements -




કલોસ્સીઓને પત્ર 1:27 - કોલી નવો કરાર

27 પરમેશ્વરે પોતાના ઈ કિંમત અને મહિમાનું ગુપ્ત જે એની પાહે બધાય લોકો હાટુ છે, પોતાના લોકો ઉપર પરગટ કરવાનો ફેસલો લીધો. ઈ ભેદ પોતે મસીહ છે, જે તમારામા છે, આ તમને મહિમામાં ભાગીદારી થવાની આશા આપે છે.

See the chapter Copy




કલોસ્સીઓને પત્ર 1:27

Follow us:

Advertisements


Advertisements