Online Bible

- Advertisements -




કલોસ્સીઓને પત્ર 1:23 - કોલી નવો કરાર

23 પણ તમારો વિશ્વાસ એક પાયાની જેમ મજબુત અને પાકો હોવો જોયી અને આશા ક્યારેય છોડવી નો જોયી જે તમને હારા હમાસારથી મળેલી છે. ઈજ હારા હમાસાર આભની નીસેના બધાય લોકોને બતાવામાં આવ્યા છે, અને હું પાઉલ એનો પરચાર કરવા હાટુ સેવક બન્યો.

See the chapter Copy




કલોસ્સીઓને પત્ર 1:23

Follow us:

Advertisements


Advertisements