Online Bible

- Advertisements -




પ્રેરિતોનાં કૃત્યો 9:31 - કોલી નવો કરાર

31 આ રીતે યહુદીયા, ગાલીલ અને સમરૂન પરદેશની મંડળીઓમાં શાંતિ મળી, અને મંડળીના લોકો વિશ્વાસમાં વધારે મજબુત થાતા ગયા, અને તેઓએ પરભુની બીક રાખી અને પવિત્ર આત્માની મદદથી શાંતિ મેળવી, અને ઘણાય લોકોએ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરયો.

See the chapter Copy




પ્રેરિતોનાં કૃત્યો 9:31

Follow us:

Advertisements


Advertisements