Online Bible

- Advertisements -




પ્રેરિતોનાં કૃત્યો 7:44 - કોલી નવો કરાર

44 ઈ વખતે હું સાક્ષીના માંડવાને વગડામાં આપડા બાપ દાદાની પાહે હતો, આ માંડવાને એવા આકારમાં બનાવ્યો હતો, જેવું પરમેશ્વરે મુસાને કીધું હતું, “જેવો આકાર તે જોયો છે એની પરમાણે તુ બનાય.”

See the chapter Copy




પ્રેરિતોનાં કૃત્યો 7:44

Follow us:

Advertisements


Advertisements