29 તઈ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓએ કીધુ કે, “માણસોની આજ્ઞા કરતાં પરમેશ્વરની આજ્ઞા મોટી છે એને પાળવું આપડું કામ છે.