28 “ઈ માણસને નામે ઉપદેશ નય આપવાની અમે તને સખ્ત આજ્ઞા નોતી આપી? પણ તમે શું કરયુ? તમે તમારો ઉપદેશ આખા યરુશાલેમમાં ફેલાવ્યો છે, અને એની હત્યા હાટુ તમે અમને જવાબદાર ઠેરાવા માગો છો!”