16 એમ જ યરુશાલેમ શહેરની આજુ-બાજુના ગામોમાં પણ લોકો માંદા અને મેલી આત્મા વળગેલા લોકોને ગમાડેલા ચેલાઓની પાહે લીયાવતા હતાં, અને ઈ હાજા થય જાતા.