18 તઈ પિતર અને યોહાનને બોલાવીયા અને સેતવણી આપીને કીધું કે, “ઈસુના નામે કાય પણ નો બોલતા અને કાય પણ નો શીખવાડતા.”