14 પણ ઈ માણસ જે હાજો થયો હતો, પિતર અને યોહાનને પાહે જોયને, સભામાં આવેલા માણસો એના વિરોધમા કાય નો કય હક્યાં.