17 અને હવે ઈ ભાઈઓ, હું જાણું છું કે, તમે અને તમારા આગેવાનોએ ઈસુને જાણીયા વગર મારી નાખ્યો, તમને ખબર નોતી કે ઈ મસીહ છે.