5 આ યહુદીઓ મને લાંબા વખતથી જાણે છે જો ઈ ઈચ્છે તો તેઓ તમને કય હકશે કે હું ફરોશી ટોળાનો માણસ હતો, જે આપડા ધરમનાં નિયમ પરમાણે બધાયથી રૂઢિસુસ્ત ટોળું છે.