4 હું નાનપણથી પોતાની જાતિના લોકોની વસમાં અને યરુશાલેમ શહેરમાં મોટો થયો છું, ઈ હાટુ બધાય યહુદી લોકો જાણે છે કે, મારી સાલ સાલગત શરુવાતથી જ કેવી છે.