1 જઈ દેકારો બંધ થયો તો પાઉલે ચેલાઓને બોલાવીને પ્રોત્સાહિત કરયા, અને એનાથી રજા લયને મકદોનિયા પરદેશમા વયો ગયો.