28 તઈ બધાય કારીગરોને બોવ રીહ સડી ગય અને રાડુ નાખી નાખીને કેવા માંડ્યા કે, “એફેસીઓ શહેરની આર્તેમિસ દેવી મહાન છે.”