22 તઈ પાઉલે એરિયોપાગસ સભાની વસ્સે ઉભા થયને કીધું કે, હે આથેન્સના લોકો, હું જોવ છું કે તમે દરેક વાતમાં દેવતાઓને બોવ માનનારા છો.