3 જઈ એને જોયું કે યહુદી લોકો આ વાત હાટુ રાજી થાય છે, તો એણે પિતરને પણ પકડી લીધો. ઈ દીવસો બેખમીર રોટલીના તેવારના હતા.