17 તેઓનો શબ્દ ફેલાય જાહે અને છેલ્લે ઈ લોકોના વિશ્વાસને નાશ કરી દેહે જે એને હાંભળે છે. એનામાંથી બે હુમનાયસ અને ફિલેતસ છે.