Online Bible

- Advertisements -




2 થેસ્સાલોનિકીઓને પત્ર 1:3 - કોલી નવો કરાર

3 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વિષે આપડે પરમેશ્વરનો આભાર સદાય માનવો જોયી, અને એવુ કરવુ ઈ આપડી હાટુ હાસુ છે કેમ કે, ઈસુ મસીહ ઉપર તમારો વિશ્વાસ બોવ વધતો જાય છે, અને એકબીજા ઉપર તમારો પ્રેમ બોવજ વધતો જાય છે.

See the chapter Copy




2 થેસ્સાલોનિકીઓને પત્ર 1:3

Follow us:

Advertisements


Advertisements