11 ઈ હાટુ કરતાં રયો, અને કામો પુરા કરો, જેવા ઉત્સાહથી તમે યોજના બનાવી હતી, ઈ જ ઉત્સાહથી તમારી પાહે જે છે એની દ્વારા ઈ યોજના પુરી કરો.