15 તમે બીકથી અને ધરુજતા એનું ગ્રહણ કરયું, ઈ તમારા આજ્ઞા યાદ કરવાની લીધે તિતસનો પ્રેમ તમારી ઉપર પુષ્કળ છે.