6 ઈ હાટુ આપડે સદાય હિમંતવાન છયી અને એવું જાણી છયી કે, જ્યાં હુધી આપડે દેહમાં રેયી છયી, ન્યા હુધી આપડે સ્વર્ગીય ઘરમાં નથી જય હકતા, જ્યાં પરભુ રેય છે.