11 ઈ હાટુ પરભુની બીક રાખીને આપડે માણસોને હમજાવી છયી; આપડે પરમેશ્વરની આગળ પરગટ થયા છયી ઈ હારે મારી આશા છે કે, તમારા મનમાં પણ પરગટ થયા છયી.