1 કેમ કે, આપડે જાણી છયી કે, જો આપડું પૃથ્વી ઉપરનું માંડવારૂપી દેહ નાશ પામી જાય, તોય સ્વર્ગમાં પરમેશ્વરે બનાવેલું, હાથેથી બનાવેલું નય એવું અનંતકાળનું આપડું ઘર છે.