11 કેમ કે, અમે જીવતા ઈસુની હાટુ, સદાય મરણને હોપાયેલા છયી, ઈ હાટુ કે, ઈસુનું જીવન પણ અમારા મરનારા માણસના દેહમાં પરગટ કરાય.