3 હું દેહિક રીતે હાજર હોવા છતાં, આત્મામાં તમારી હારે હોવાથી, જાણે કે, હું પોતે હાજર હોવ એમ, ઈ કામ કરનારાઓનો ન્યાય કરી સુક્યો છું