11 પોતે એક માણસને છોડીને અને કોય પણ નથી જાણી હકતા કે, ઈ ખરેખર શું વિસારે છે, અને પરમેશ્વર સિવાય આત્માને અને કોય પણ પરમેશ્વરનાં વિસારોને નથી જાણી હક્તા.